<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th December 2024

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પુણે પહોંચી ગયા:કાલે તેઓ મહાબળેશ્વરની અંગત મુલાકાતે જશે: રાહુલ ગાંધી પાર્ટીના કેટલાક નેતાઓને મળશે.

(11:20 PM IST)