<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th December 2024

ઈરાનમાં, હિજાબ પહેર્યા વિના યુટ્યુબ પર ઓનલાઈન કોન્સર્ટ કરવા બદલ એક મહિલા ગાયિકાની ધરપકડ : ઈરાનના વકીલ મિલાદ પનાહીપોરે જણાવ્યું હતું કે 27 વર્ષીય પરસ્તુ અહમદીની શનિવારે ઉત્તરી પ્રાંત મઝંદરનની રાજધાની સારી શહેરમાંથી ધરપકડ કરવામાં આવી

(11:50 PM IST)