News of Wednesday, 18th December 2024
વોટિંગ દરમિયાન ગેરહાજર રહેલા ૨૦થી વધુ સાંસદોને ભાજપ હાઈકમાન્ડે નોટિસ મોકલી : વન નેશન વન ઈલેક્શન બિલ પર વોટિંગ દરમિયાન ગેરહાજર રહેલા ૨૦થી વધુ સાંસદોને ભાજપ હાઈકમાન્ડે નોટિસ મોકલી છે. : ભાજપે તેના તમામ લોકસભા સાંસદોને આજે ગૃહમાં હાજર રહેવા માટે ત્રણ લીટીનો વ્હીપ જારી કર્યો હતો. : ૨૬૯ સભ્યોએ વન નેશન - વન ઇલેક્શન બિલની તરફેણમાં અને ૧૯૮ સભ્યોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.

(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
