<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

ગોધરામાં ગુજરાત એટીએસના દરોડાઃ બે શંકાસ્‍પદ ઉઠાવી લીધાઃ બંને રપ દિ' પાકિસ્‍તાનમાં રોકાયેલ : આજે પંચમહાલ જીલ્લાના ગોધરામાં ગુજરાત એટીએસની ટીમે સ્‍થાનીક પોલીસને સાથે રાખી દરોડો પાડી બે શંકાસ્‍પદ શખ્‍સોને ઉઠાવી લીધાનું બહાર આવ્‍યું છે. આ બંને રપ દિવસ પાકિસ્‍તાનમાં રોકાઇને પરત આવ્‍યાનું ખુલ્‍યું છે. બંનેને હાલ એસપી કચેરીએ લાવીને પુછપરછનો દોર શરૂ કરાયો છેઃ તપાસનો ધમધમાટ

(3:46 PM IST)