<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

સંકલ્‍પસિધ્‍ધ દાદાને દિવ્‍ય શણગારઃ કાલાવડ રોડ રાજકોટ સ્‍થિત શ્રી સંકલ્‍પસિધ્‍ધ હનુમાનજી મંદિરે શ્રી સંકલ્‍પસિધ્‍ધ હનુમાનજી મહારાજને તા.૧૭ મંગળવારે દિવ્‍ય શણગારના દર્શન ખુલ્લા મુકાયા હતાં.

(4:23 PM IST)