News of Wednesday, 18th December 2024
૨૧મીથી નરેન્દ્રભાઈ બે દિવસ સુધી કુવૈતની મુલાકાત લેશે: ૪૩ વર્ષ પછી પ્રથમ વખત ભારતીય વડાપ્રધાન કુવૈત જઈ રહ્યા છે:નવી દિલ્હી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કુવૈતના અમીર શેખ મેશલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આમંત્રણ પર ૨૧-૨૨ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ કુવૈતની મુલાકાત લેશે. :૪૩ વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની કુવૈતની આ પ્રથમ મુલાકાત હશે. :મુલાકાત દરમિયાન પીએમ કુવૈતના નેતૃત્વ સાથે ચર્ચા કરશે. : નરેન્દ્રભાઈ કુવૈતમાં ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે, તેમ વિદેશ મંત્રાલય જાહેર કર્યું છે.

(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
