News of Wednesday, 18th December 2024
મહાકુંભ પૂર્વે લાખો શ્રદ્ધાળુઓ માટે સ્નાનની વધુ સારી સુવિધા ઊભી કરવા માટે સંગમ વિસ્તારમાં ગંગા નદીના ત્રણ પ્રવાહોને એકબીજામાં ભેળવી દીધા:ઉત્તર પ્રદેશ સરકારે ૨૦૨૫ માં મહાકુંભમાં હાજરી આપવા માટે અપેક્ષિત લાખો શ્રદ્ધાળુઓ માટે સ્નાનની વધુ સારી સુવિધા ઊભી કરવા માટે સંગમ વિસ્તારમાં ગંગા નદીના ત્રણ પ્રવાહોને એકબીજામાં ભેળવી દીધા છે, મર્જ કર્યા છે.:ઉત્તર પ્રદેશના સિંચાઈ વિભાગે ૨૦૨૫ના મહાકુંભ માટે ૨૨ હેક્ટર નહાવા માટેની જગ્યા ફાળવીને સંગમ ખાતે ગંગા નદીના ત્રણ પ્રવાહોને જોડ્યા છે. :આને લીધે નદીના કુદરતી માર્ગમાં ફેરફાર કરી ઉલટાવે છે, જેના લીધે યાત્રાળુઓની પહોંચને સરળ બનાવે છે અને પાણીની શુદ્ધતામાં સુધારો કરે છે.

(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
