<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

ઉબેર, ઓલામાં પેસેન્જર સેફ્ટીનો અભાવ: હાઇકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી:'મુંબઈ હાઈકોર્ટે ઉબેર, ઓલામાં પેસેન્જર સેફ્ટીનો અભાવ દર્શાવતી પીઆઈએલ પર કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે.:૨૦૨૦ના મોટર વ્હીકલ એગ્રીગેટર માર્ગદર્શિકા હોવા છતાં મુસાફરોને જે જોખમોનો સામનો કરવો પડે છે તે દર્શાવતી આ જાહેર હિતની અરજી મુંબઈ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.

(10:42 PM IST)