<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

લદ્દાખમાં સાંજે 4 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા: નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા 4.3 હતી અને તેનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે હતું. ભૂકંપને કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.

(12:51 AM IST)