News of Thursday, 19th December 2024
અમદાવાદ: શાહીબાગમાં રાજસ્થાન હિન્દી શાળાને નોટિસ: AC માટે વિદ્યાર્થીઓ પાસેથી એક હજાર રૂપિયા ઉઘરાવતા કાર્યવાહી:ગ્રાન્ટેડ સ્કૂલે વિદ્યાર્થીઓ દીઠ એક હજાર રૂપિયા ઉઘરાવ્યા. : મામલો જિલ્લા શિક્ષણ અધિકારીના ધ્યાને આવતા શાળાને નોટિસ ફટકારી: AC માટે ઉઘરાવવામાં આવેલી રકમ વાલીઓને પરત કરવાના પણ આદેશ અપાયા.

(12:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
