<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

અમદાવાદના ગોતા વિસ્તારમાં સ્કૂલ બસમાં આગ લાગી :વસંત ટાઉનશીપ નજીક સ્કૂલ બસમાં આગ લાગી. આગની ઘટના વખતે સ્કૂલ બસ ખાલી હોવાથી જાનહાની ટળી

(1:04 AM IST)