News of Thursday, 19th December 2024
અમેરિકી ફેડરલ બેંકે વ્યાજ દર ઘટાડતા ભારતીય શેરબજારમાં ભૂકંપ : અમેરિકી ફેડરલ બેંકે વ્યાજ દર ઘટાડતા અમેરિકાના ૫૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ઐતિહાસિક ગાબડું પડ્યું છે. : ભારતીય શેરબજારમાં મોટો કડાકો બોલ્યો: પ્રારંભમાં જ સેન્સેક્સ ૧૦૦૦ પોઈન્ટનું ગાબડું પડ્યું. રોકાણકારોના ૬ લાખ કરોડ સ્વાહા : ભારતીય શેરબજારમાં આજે પ્રારંભે ૧૦૦૦ પોઇન્ટનું ગાબડું બોલતા રોકાણકારોના ૬ લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા છે

(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
