<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th December 2024

સરકારમાં મોટી મૂંઝવણ. નવેમ્બર મહિનામાં ખરેખર કેટલું સોનું આયાત થયું હતું ? આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ગણતરીની ભૂલને કારણે નવેમ્બર મહિનામાં ભારત દ્વારા રેકોર્ડ બ્રેક સોનાની આયાત થયાનું બહાર આવ્યું છે. સરકારી અધિકારીઓએ સંભવતઃ વેરહાઉસમાં સંગ્રહિત સોનાની બે વખત ગણતરી કરી નાખી હતી, જેના લીધે ડોલર સામે રૂપિયો પણ ગગડ્યો હોવાની વાત પણ સામે આવી રહી છે.

(10:28 PM IST)