News of Saturday, 21st December 2024
વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણઃ ગુજરાત રાજયના સમાજ કલ્યાણ ખાતા દ્વારા ‘‘સરસ્વતી સાધના'' યોજના તળે બક્ષીપંચની વિદ્યાર્થીનીઓ (૧)કુ.પ્રિયંકા રામ અવતાર(કોળી), (ર)ધાડવી પ્રિતી હિરાભાઇને મફત સાયકલ યોજના તળે ગાંધી જ્ઞાન મંદિર શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ગોવિંદભાઇ વાઘેલાના હસ્તે નવી સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
