<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

ભાવનગર જિલ્લામાં ફરી એક વાર ડમ્પરનો કહેર:ગારિયાધારમાં ડમ્પરની અડફેટે બાઇક પર સવાર 2 લોકોના મોત:એક કિશોર અને એક યુવકનુ મોત થયુ: ગારીયાધારથી નવાગામ જતા સમયે આ ઘટના બની.

(1:11 PM IST)