<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

મુંબઈ એરપોર્ટ ઉપરથી ૧૧ કરોડનો ગાંજો ઝડપાયો : મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી કસ્ટમ્સ અધિકારીઓએ બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી ૧૧ કરોડ રૂપિયાનો ૧૧ કિલો ગાંજો જપ્ત કર્યો છે. ટ્રોલી બેગની અંદર, વેક્યુમ સીલ પ્લાસ્ટિક પાઉચમાં આ ગાંજો છુપાવીને રાખવામાં આવેલ,જેની બજાર કિંમત ખૂબ મોટી છે

(1:29 PM IST)