<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

ક્રોએશિયામાં ૧૯ વર્ષના યુવકે સ્કૂલમાં છરીના આડેધડ ઘા ઝીંકતા ૭ વર્ષની વિદ્યાર્થીનીનું મોત: ૮ ગંભીર : ક્રોએશિયાના ઝાગ્રેબમાં ૧૯ વર્ષના યુવકે સ્કૂલમાં છરી વડે કરેલ હુમલામાં ૭ વર્ષની વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું, એક શિક્ષક સહિત ૮ને ઈજા ઘણાંની હાલત ગંભીર.

(1:30 PM IST)