News of Sunday, 22nd December 2024
બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના અપમાન સામે ગૃહમંત્રી અમિતભાઈ શાહના રાજીનામાની માંગણી સાથે કોંગ્રેસે પોતાનું અભિયાન તેજ કર્યું છે. 22-23 ડિસેમ્બરે તમામ સાંસદો અને વર્કિંગ કમિટીના સભ્યો પ્રેસ કોન્ફરન્સ કરશે.

(12:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
