<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd December 2024

હિંદી ફિલ્મ જગતના વિખ્યાત અભિનેતા જીતેન્દ્રને તેમના લગ્ન જીવન ની 50 મી વર્ષગાંઠ ની મુંબઇ સ્થિત તેમના નિવાસસ્થાને રૂબરૂ મળી શુભેચ્છાઓ પાઠવતા જામનગર ના પૂર્વ મેયર સનતભાઇ મહેતા તેમના ધર્મપત્ની રેખાબેન અને પુત્ર સાગર મહેતા.

(10:37 PM IST)