News of Monday, 23rd December 2024
બુધવારે આંબેડકરજીની અપમાનના વિરોધમાં સવારે જંગી રેલી : કલેકટર-પોલીસ કમિશનરને આવેદન અપાશે : કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા ડો. આંબેડકરજીની અપમાનના વિરોધમાં આગામી તા. રપ મીએ બુધવારે સવારે ૧૦ વાગ્યે સમસ્ત અનુસુચિત જાતિ-અનુ. જન જાતિ, જંગી રેલી મોચીબજાર ચોક ખાતેથી નીકળી રાષ્ટ્રપતિને સંબોધતું એક આવેદન પત્ર જીલ્લા કલેકટરને અપાશે : ત્યારબાદ રેલી પોલીસ કમિશનર કચેરીએ જશે અને ત્યાં પણ રજૂઆત કરશે તેવી જાહેરાત અનુસૂચિત જાતિ સમુદાયના આગેવાનો દ્વારા કરાઇ છે

(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
