<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th December 2024

દેશના પાંચ રાજ્યપાલોની બદલી:મિઝોરમના ગવર્નર ડો. હરિ બાબુ કંભમપતિ ઓડિશાના ગવર્નર તરીકે નિયુક્ત થયા છે:જનરલ (ડૉ) વિજય કુમાર સિંહ, PVSM, AVSM, YSM (નિવૃત્ત) મિઝોરમના ગવર્નર તરીકે નિયુક્ત થયા છે.:શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, બિહારના રાજ્યપાલ છે, તેઓ હવે કેરળના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા છે:શ્રી આરિફ મોહમ્મદ ખાન, કેરળના રાજ્યપાલ છે, તેઓ હવે બિહારના રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા છે: શ્રી અજય કુમાર ભલ્લા મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્ત

(9:40 PM IST)