News of Tuesday, 24th December 2024
કળયુગની ચરમ સીમા: ટ્રેનના ડબ્બામાં મહિલાને જીવતી સળગાવી, પ્લેટ ફોર્મની બેંચ ઉપર બેસી, નિરાંતે સળગતી જોઈ..:ક્રૂરતાની પરાકાષ્ઠા: ન્યૂયોર્ક સબવે ટ્રેનના કોચમાં ગ્વાટેમાલાના ૩૩ વર્ષીય નાગરિક સેબેસ્ટિયન ઝાપેટા ઉપર એક મહિલાને ટ્રેનના ડબ્બામાં જ જીવતી સળગાવી, નિરાંતે પ્લેટફોર્મની બેંચ ઉપર બેસી તેણીને મૃત્યુ પામતી નિહાળવાનો આરોપ મૂકાયો છે:ફેડરલ અધિકારીઓએ જણાવ્યું હતું કે સેબેસ્ટિયન ઝપેટા પર સોમવારે હત્યા અને આગચંપીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સ્કૂલના ૩ બાળકોએ પોલીસ દ્વારા શેર કરેલી તસવીરો પરથી તેને ઓળખી કાઢેલ અને ૯૧૧ પર જાણ કરી દીધેલ. આ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.

(10:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
