તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Tuesday, 24th December 2024
પેરિસના એફિલ ટાવરમાં આગ લાગી: ૧૨૦૦ લોકો ફસાઈ ગયા:દુનિયાની ૯ અજાયબીઓ માંહેના, ફ્રાન્સના પેરિસ ખાતે આવેલ એફિલ ટાવરમાં લાગી ભીષણ આગ, લગભગ ૧૨૦૦ લોકો ફસાઈ ગયા હતા. :લિફ્ટની શાફ્ટમાં આગ ફાટી નીકળી હતી અને બચાવ કામગીરી મુશ્કેલ બની હતી.:ફ્રેન્ચ અધિકારીઓ કહે છે કે આગ પહેલા અને બીજા ફ્લોરની વચ્ચે એલિવેટર શૉફ્ટમાં લાગી. આગ ઘણી વધુ ફેલાઈ જવાના કારણથી રેસ્ક્યુ કરવામાં ઘણી મુશ્કેલી ઉઠાવી પડી.: તમામ ૧૨૦૦ લોકો સલામત રીતે ટાવરની બહાર નીકળી ગયા છે.

(11:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
