<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

સાવરકુંડલાના સેવાભાવી હનીફભાઇ શેખાણી દ્વારા ગરીબો ને કોટનું : શિયાળા ની કડકડતી ઠંડીમાં ગરીબ માણસો ગરમ કપડાં વગર ના હેરાન પરેશાન થતાં હોય છે ત્‍યારે ગરીબો ના બેલી હમદર્દ અને સેવાકીય ક્ષેત્રે આગવું નામ એવા મુસ્‍લિમ અગ્રણી હનીફભાઇ મુસાભાઈ શેખાણી એ ગરીબ માણસો ને કોટ અને જર્સીનું વિતરણ કરી ગરીબો ને મદદ કરી હતી.

(10:16 AM IST)