<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

બહેરીનની કોર્ટમાં ભારતીય જજની નિમણુંક થઇ... : બહેરીન ઇન્ટરનેશનલ કોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકે ભારતીય સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયધીશ સંજય કિશન કૌલની નિમણુંક થઇ છે.

(4:16 PM IST)