<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

કર્ણાટકમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની ખાસ બેઠક :કોંગ્રેસ અધ્યક્ષ તરીકે મહાત્મા ગાંધીની ચૂંટણીની 100મી વર્ષગાંઠની ઉજવણી કરવાની જાહેરાત: વેણુગોપાલે કહ્યું કે, સભા બાદ 27 ડિસેમ્બરે જય ભીમ, જય સંવિધાન રેલી યોજાશે અને ભાજપના બંધારણ વિરોધી કાર્યોને ઉજાગર કરશે

(12:51 AM IST)