<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th December 2024

કર્ણાટક સીએમઓએ એક નિવેદન જારી કરીને કહ્યું કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન બાદ કર્ણાટકમાં સાત દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે. આવતીકાલે 27મી ડિસેમ્બરે સરકારી રજા જાહેર કરવામાં આવી છે.

(12:14 AM IST)