તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 27th December 2024
સુરત રાંદેરમાં ચાલતા ટેમ્પોમાંથી ખાદ્ય તેલની ચોરી: ડિલિવરી માટે ખાદ્ય તેલ ભરેલો ટેમ્પો જઈ રહ્યો હતો ત્યારની ઘટના છે. યુવક ચાલતા ટેમ્પા પર ચડી બે બોક્સ કપાસીયા તેલની ચોરી કરી પલાયન થયો.

(9:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
