<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th December 2024

અકાસા એરના બે ડિરેક્ટરને 6-6 મહિના માટે સસ્પેન્ડ કરવાનો આદેશ: ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ઓડિટ રિપોર્ટમાં કેટલાક ઉલ્લંઘનો શોધી કાઢ્યા બાદ અકાસા એરના ડાયરેક્ટર ટ્રેનિંગ અને ડાયરેક્ટર ઓપરેશન્સને 6 મહિના માટે સસ્પેન્ડ કર્યા

(9:56 PM IST)