<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

પૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રણવ મુખર્જીની પુત્રી શમિષ્ઠા મુખર્જીએ સોશિયલ મીડિયા પર પોસ્ટમાં તેમણે કહ્યું કે જ્યારે તેમના પિતા પ્રણવ મુખર્જીનું અવસાન થયું ત્યારે કોંગ્રેસે CWCની શોકસભા બોલાવવાની પણ તસ્દી લીધી ન હતી.

(1:38 AM IST)