<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

'હું જીવવાનું છોડી દઈશ...' ગોલ્ડ મેડલ વિજેતા ભારતીય ખેલાડીએ દિગજ્જ ઓલિમ્પિયન પર ગંભીર આરોપ લગાવ્યા, IOAને કરી ફરિયાદ:ભારત માટે ક્રોસ કન્ટ્રી સ્કીઇંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ એથ્લેટ બનેલા વિકાસ રાણાએ દિગજ્જ વિન્ટર ઓલિમ્પિયન શિવા કેશવન અને તેની આગેવાની હેઠળની એડ-હોક કમિટિ પર તેણીને રમવા અને તાલીમ આપતા રોકવાનો આરોપ મૂક્યો: તેણે ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પીટી ઉષાને લખેલા પત્રમાં આ આક્ષેપો કર્યા

(1:10 AM IST)