તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
જામનગર જિલ્લામાં બે યુવાનના હાર્ટ અટેકથી મોત : જામનગર જિલ્લામાં બે યુવાનના હાર્ટ અટેકથી મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે.: મોટી ખાવડીમાં અરવિંદસિંઘ સીખ ઉં.વ.૨૮ અને પપુભાઈ ઉ.વ. ૩૫ દરેડ બિહારી યુવકનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયું છે.

(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
