News of Saturday, 28th December 2024
રાજકોટ નજીક ત્રંબામાંથી વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો : રાજકોટ નજીક ત્રંબામાં રામજી મંદિર પાસે ક્લિનિક ચલાવતો નકલી ડોકટર જીગર વલ્લભભાઈ મોલિયા ઝડપાયો: કમ્પાઉન્ડરનો અનુભવ હોઈ ડોકટર બની બેઠો હતો: આજીડેમ પોલીસની કાર્યવાહી: એક વર્ષથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હતો.

(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
