News of Saturday, 28th December 2024
ડૉ. મનમોહન સિંઘના નિધન પર મોરેશિયસનો ધ્વજ અડધો લહેરાશે:મોરેશિયસના વડા પ્રધાનના કાર્યાલયના જણાવ્યા અનુસાર પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધન પછી, શનિવાર 28 ડિસેમ્બરે તેમના અંતિમ સંસ્કારના દિવસે સૂર્યાસ્ત સુધી તમામ સરકારી ઇમારતો પર મોરેશિયસનો ધ્વજ અડધી ઝુકાવવામાં આવશે.

(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
