<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

દિલ્હીના નજફગઢના નાંગલી સકરાવતી ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં એક ફેક્ટરીમાં સવારે આગ લાગી:ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી:ચાર કામદારોને ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

(1:55 PM IST)