News of Sunday, 29th December 2024
સૌરાષ્ટ્રમાં સીદસર ઉમિયાધામ ખાતે ભવ્યાતિભવ્ય આરતી જોઈ લાખો લોકો ભાવવિભોર બન્યા:સૌરાષ્ટ્રમાં જામજોધપુર અને મોટી પાનેલી વચ્ચે આવેલ જગ પ્રસિદ્ધ ઉમિયા ધામ સિદસર ખાતે ઉમિયા માતાજીના શતાબ્દી મહોત્સવમાં ગઈ રાત્રે માતાજીની ભવ્ય આરતી સમયે અભૂતપૂર્વ આતિશબાજી લાખો લોકોએ નિહાળી.. ચંદ્રેશ પટેલ, મોટી પાનેલી અકિલાના શ્રોતા અને પિયુષ જાવિયા, યસ મેડિકલ, મોટી ટાંકી, રાજકોટ : જુઓ વિડીયો

(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
