News of Sunday, 29th December 2024
દક્ષિણ કોરિયાનું વિમાન તૂટી પડતા ૧૭૯ મુસાફરોના મૃત્યુનો ભય દક્ષિણ કોરિયામાં ૧૮૧ મુસાફરોને લઈને જતું વિમાન લેન્ડિંગ સમયે ક્રેશ થતાં ઓછામાં ઓછા ૧૭૯ લોકોનાં મોત થયાનું ફાયર વિભાગ કહે છે. સવારે ૧૧ વાગ્યા સુધીમાં સત્તાવાર ૯૬ મૃત્યુ જાહેર થયા છે. : જુઓ વિડીયો

(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
