<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th December 2024

જગન્નાથપુરીના દર્શને જઈ રહેલ યુપીના ૬૧ યાત્રાળુઓ સાથેની બસ ખાઈમાં ખાબકતા ૪ ના મોત: ૧૩ ગંભીર:જગન્નાથ પુરીના દર્શને જઈ રહેલ ૬૧ યાત્રાળુઓ સાથેની યુપીના બલરામપુર અને સિદ્ધાર્થ નગર જિલ્લાની બસ ઓડિસ્સાના બાલાસોર જિલ્લામાં ૨૦ ફૂટ ઊંડી ખાઈમાં ખાબકતા ૪ યાત્રાળુના મૃત્યુ થયા, ૩૦ ને ઈજા થઈ અને ૧૩ની સ્થિતિ ગંભીર છે. યોગી આદિત્યનાથ સતત સંપર્કમાં છે.

(3:16 PM IST)