<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th December 2024

નીતીશકુમારનો દિલ્હીનો એજન્ડા શું છે ? બે દિવસના પ્રવાસે આવી પહોંચ્યા: અનેકવિધ અટકળો:રાજીનામું આપી રહ્યાના ભારે ઝંઝાવાતી અહેવાલો વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર બે દિવસની દિલ્હીની મુલાકાતે આવી પહોંચ્યા છે. :રાજીનામાની વાત પ્રશાંત કિશોરના કેમ્પ તરફથી ફેલાવાઈ રહ્યાની ચર્ચા છે ત્યારે નીતીશકુમાર મનમોહન સિંહના પરિવારને મળી સાંત્વના આપવા અને એનડીએ સાથેની આગળની યોજનાઓની ચર્ચા કરવા દિલ્હી પહોંચ્યાનું મનાય છે.

(4:54 PM IST)