<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th December 2024

રાજસ્થાનમાં અનેક સ્થળે વરસાદ અને બરફના કરા પડ્યા: આબુમાં માઇનસ -૫ ડિગ્રી:આબુમાં કાતિલ ઠંડી પડી રહી છે. રાજસ્થાનમાં સંખ્યાબંધ સ્થળોએ વરસાદ અને બરફના કરા પડ્યા પછી માઉન્ટ આબુ અને શિરોહી જિલ્લામાં વિવિધ સ્થળોએ માઇનસ ચાર થી પાંચ ડિગ્રી ઉષ્ણતામાન નોંધાયું છે જેના કારણે માઉન્ટ આબુ જાણે થીજી ગયું હોય તેવી કાતિલ ઠંડી પડી રહી છે *

(4:54 PM IST)