<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th December 2024

સેલવાસના રખોલી પાસે કન્ટેનર કાર પર પડતા ચાલકનું મોત:ચાલતું કન્ટેનર પલટી મારતા ત્યાંથી પસાર થતી કાર પર પડ્યું:કન્ટેનર કાર પર પડતા કાર ચાલક દબાતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો જો કે સારવાર દરમિયાન કારચાલકનું મોત થયું

(5:23 PM IST)