News of Sunday, 29th December 2024
અમદાવાદમાં બેકાબુ મોટરકાર શાકભાજી વેચતા ગરીબ ફેરિયાઓ ઉપર ફરી વળી: એક મહિલાનું કરુણ મોત બે ઘાયલ : અમદાવાદના જમાલપુર બ્રિજ પાસે બેકાબુ મોટરકાર રોડની સાઈડમાં બેસીને શાકભાજી વેચતા ફેરિયાઓ ઉપર ફરી મળતા એક મહિલાનું કરુણ મૃત્યુ અને બે ઇજાગ્રસ્ત થયાનું જાણવા મળે છે

(6:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
