News of Monday, 30th December 2024
પોરબંદર પંથકમાં જુના પ્રેમ પ્રકરણના ડખામાં યુવકની હત્યા : સૌરાષ્ટ્રના પોરબંદરના બોખીરામાં હિરેન ઉર્ફે હિતેશ ભનાભાઈ કારાવદરા નામના ૨૯ વર્ષના યુવાનની જુના પ્રેમ પ્રકરણના ડખ્ખામાં હત્યા. : સંજય મોઢવાડીયા, રમેશ કેશવાલા, રાહુલ ઉર્ફે લિખો અને અજાણ્યાએ ધોકા, પાઇપથી ફટકારી ખૂન કર્યાનો ઉદ્યોગનગર પોલીસમાં ગુનો નોંધાયો.

(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
