<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

અરવલ્લીના મોડાસાના માલપુર રોડ વિસ્તારોમાં ત્રણ દુકાનોમાં ભીષણ આગ:આગની ઝપેટમાં ત્રણ દુકાનો આવતા ધુમાડાના ગોટેગોટા ઉડયા: ફાયર ફાઈટર સહિત બચાઉ ટીમો દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ:વેલ્ડિંગ કરવાની દુકાનમાં લાગી આગ. કોઈ જાનહાનિ નહીં, સામાન બળીને ખાખ .

(12:57 PM IST)