News of Monday, 30th December 2024
હૈદરાબાદમાં મનમોહન સિંહની પ્રતિમા સ્થાપિત થશે: વિધાનસભામાં જાહેરાત કરતા તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ કહ્યું, 'અમે હૈદરાબાદ નાણાકીય જિલ્લામાં મનમોહન સિંહની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન દેશ માટે મોટી ખોટ છે

(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
