<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

વિવાદિત સન્ની પાજી કા ઢાબા સામે ગમે ત્યારે કલેકટર દ્વારા કડક કાર્યવાહી : મામલતદારનો આકરો રીપોર્ટ કલેકટર દ્વારા શરતભંગ તથા આકરો દંડ અંગે નિર્દેશ : શનિવારે પોતાનો ધાબો તોડી નાંખનાર જામનગર રોડ પરના વિવાદીત સન્ની ભાજી કા ઢાબા સામે ગમે ત્યારે કલેકટર પ્રભવ જાષી કડક કાર્યવાહી થશે તેમ કલેકટર કચેરીના અધિકારી સુત્રો ઉમેરી રહ્ના છે. તાલુકા મામલતદારે અગાઉ તપાસ કરી સન્ની પાજીને નોટીસ ફટકારેલ અને હવે કલેકટરને શરતભંગ અંગેનો આકરો રીપોર્ટ કર્યો છે. સન્ની પાજીઍ રહેણાંક હેતુ માટે જમીન મેળવી કોમર્શીયલ બાંધકામ કામગીરી શરૂ કરી હતીઃ સરકારી જમીન પણ દબાવી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. આ પછી મામલતદારે હવે રીપોર્ટ કર્યો છે....

(3:19 PM IST)