<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

ભૂપેન્‍દ્રભાઇ પટેલે મંત્રીઓની ઓફિસોમાં કામગીરી નિહાળી મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે ગાંધીનગરમાં મંત્રીઓની ઓફિસોમાં થતી કામગીરી નિહાળી હતી. શું કામ થઇ રહ્યું છે સહિતની બાબતોની જાણકારી મેળવી હતી.

(4:53 PM IST)