<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

જમીન રી-સર્વેની વાંધા અરજીની મુદતમાં વધારો રાજકોટ : જમીન રી-સર્વેની વાંધા અરજીની મુદતમાં પટેલ સરકારે ૧ વર્ષનો વધારો કર્યો છે. હવે ૩૧-૧૨-૨૦૨૫ સુધી વાંધા અરજી કરી શકાશે. રેવન્‍યુ ડીપાર્ટમેન્‍ટ દ્વારા પરિપત્ર જાહેર થયો

(4:54 PM IST)