તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Tuesday, 31st December 2024
અરવલ્લીના ભિલોડા ખાતે BZની ઓફિસમાં CID દ્વારા તપાસ: ઓફિસનું તાળું તોડીને કચેરીમાં તપાસ કરાઈ: ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયા બાદ ભિલોડા ખાતે CID સર્ચ કરી રહી છે. CCTV કેમરાનું DVR, બાયોમેટ્રિક એટેન્ડન્સ મશીન સહિતની વસ્તુઓ જપ્ત કરી.

(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
