<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

સ્ટેટ મોનિટરિંગ સેલે પંચમહાલના હાલોલમાં જુગારધામ પર દરોડા પાડ્યા:3 લાખથી વધુના મુદ્દામાલ સાથે 11 લોકોની ધરપકડ:જુગારનો અડ્ડો ચલાવવા મકાન આપનાર મહિલા સહિત 14 વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી

(11:46 AM IST)